કમોસમી વરસાદ/ ખેડબ્રહ્મામાં આજે ફરીથી વરસાદની એન્ટ્રી સતત ત્રીજા દિવસે પડ્યો વરસાદ વડાલીમાં 8 મી.મી, ખેડબ્રહ્મા 12 મી.મી. વરસાદ સતત ત્રીજા દિવસે પણ વરસાદી વાતાવરણ શહેરીજનોને ગરમીથી મળી મોટી રાહત

Uncategorized