દીવાલ ધરાશાયી/ ખેડા:ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી માતરના અસામલીમાં દીવાલ થઈ ધરાશાયી દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા ચારમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Breaking News