Gujarat/ ખેડામાં નડિયાદ ન.પા.માં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, નડિયાદ ન.પા.માં પ્રમુખ પદે રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ પદે કિન્તુ દેસાઈની કરાઈ વરણી, કારોબારી ચેરમેન પદે મનન રાવની વરણી, દંડક તરીકે કલ્પેશભાઈ રાવલની કરાઈ નિમણૂંક

Breaking News