Gujarat/ ખેડામાં પત્નીના હત્યારા પતિને આજીવન કેદ , 27 ઓગસ્ટ 2020 એ પતિએ કરી હતી હત્યા , નડિયાદ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી , પુત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો , પત્નીના અન્ય જોડે સંબંધની આશંકાને લઈ કરી હતી હત્યા

Breaking News