Gujarat/ ખેડા જિલ્લામાં કોરોનાનો ફરી પગપેસારો , એનઆરઆઈ દંપત્તિ થયું કોરોનાગ્રસ્ત , વસો તાલુકામાં કોરોનાના 2 કેસ નોંધાયા , 1 સપ્ટેમ્બરથી અમેરિકાથી આવ્યું હતું દંપત્તિ , દંપત્તિ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ , ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર આવ્યું હકરતમાં

Breaking News