Gujarat/ ખેડા: પ્રમુખની જગ્યાએ પ્રમુખના દિયરનું રાજ, કપડવંજ તાલુકા પંચાયત કચેરીમાં દિયર કરે છે વહીવટ, દિયર લક્ષ્મણ સિંહ પ્રમુખ તરીકે કરે છે વહીવટ, પ્રમુખની ખુરશીમાં લક્ષ્મણ સિંહ બેઠેલા જોવા મળ્યા, TDOને જાણ થતા આંખ આડા કાન કરે છે

Breaking News