Gujarat/ ખેડા: વર્ષ 2008ની વિદ્યાસહાયક ભરતી કૌભાંડ મામલો,  મહેકમ કરતા વધુ ભરતી કરાયેલ શિક્ષકોને કરાયા છૂટાં,  હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષકોને નોકરીથી કરાયા છુટા,  કૌભાંડીઓ દ્વારા તત્કાલીન સમયે કરાઈ હતી ભરતી,  64 વધારાની ભરતી પૈકી 37 શિક્ષકોને કરાયા ફરજમુક્ત,  ડીપીઓ દ્વારા તાત્કાલિક અસરથી તમામને કર્યા મુક્ત,  ખેડાના 34, મહીસાગરના 3 મળી 37 સામે કાર્યવાહી,  જોકે પગારના નાણાં રિકવરી ન કરવાને લઈ શિક્ષકોને રાહત,  પૂર્વ ડીપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા કરાયું હતું કૌભાંડ,  એક સાથે 37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવતા હડકંપ

Breaking News