National/ ખેડૂતોને લોન માફીનો મુદ્દો સંસદમાં ઉઠ્યો , સરકારની હાલ ખેડૂતોની દેવા માફીની યોજના નહીં , ગૃહમાં લેખિતમાં નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું , નાબાર્ડના ડેટા મુજબ ખેડૂતો પર 16.8 લાખ કરોડનું દેવું , ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ , તમિલનાડુમાં સૌથી વધુ ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું

Breaking News