Not Set/ ગણતરીના કલાકોમાં રામોલ પોલીસે ચોરને પકડી પાડ્યો

અમદાવાદ ઃ અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા જે.વી. એન્ડ એસેસરીઝ નામન ી દુકાનના શટરનું તાળુ તોડી તથા બારીના ગ્લાસ તોડીને એપલ, કાર્બન, ઇન્ટેક્ષ, માઇક્રોમેક્સ, સેમસંગ, નોકિયા, વગેરે કંપનીના મોબાઇલ ફોનની ચોરી થઇ હતી.. આ ગુનાની ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ રામોલ પોલીસે આરોપી ધર્મેશ ઉર્ફે ધરમ ગાંધીને ચોરીના 12 મોબાઇલ સહિત 96,970 રુપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

Uncategorized