ગુજરાત વિધાનસભા બજેટ સત્ર/ ગાંધીનગરઃ આજથી વિધાનસભાનું બજેટ સત્ર 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર 24 ફેબ્રુ.એ અંદાજપત્ર ગૃહમાં થશે રજૂ નાણાંપ્રધાન ડો.કનુ દેસાઇ રજૂ કરશે અંદાજપત્ર પ્રારંભે રાજ્યપાલ ગૃહને સંબોધન આચાર્ય દેવવ્રતનું ગૃહને સંબોધન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી કરશે સંચાલન 29 માર્ચ સુધી આયોજીત સત્રમાં 16 બેઠકો ગત બજેટ કરતા 20% વધુ રકમ ફાળવાઈ શકે અત્યાર સુધીમાં સૌથી વધુ રકમનું બજેટ રહેશે પ્રવાસનને અલગ વિભાગનો દરજ્જો મળી શકે ટુરીઝમને મોટું બજેટ ફાળવાઈ શકે અંદાજે 2100 કરોડ રુ. નુ બજેટ ફાળવાઈ શકે

Breaking News