કેબિનેટ મીટિંગ/ ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક રાજ્યમાં પાણીની સ્થિતિ પર બેઠકમાં થશે ચર્ચા રાજ્યમાં વરસાદ સહિતના મુદ્દે થશે ચર્ચા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અંગે થશે ચર્ચા PMના વર્ચ્યુઅલ કાર્યક્રમની તૈયારીની કરાશે સમીક્ષા

Breaking News