ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો/ ગાંધીનગરઃ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો ગાંધીનગરની સરકારી ઇમારત પર અડધી કાઠી ફરકાવ્યો સ્વર્ણિમ સંકુલ 1, 2માં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ પંજાબના પૂર્વ CMના નિધનના કારણે અડધી કાઠીએ ફરકાવ્યો પ્રકાશસિંહ બાદલનું ગત મોડી રાતે થયું હતું નિધન દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો

Breaking News