Breaking News/ ગાંધીનગરઃ હેમ રેડિયો માટે તૈયાર કરાઇ 7 ટીમો, બિપોરજોય વાવાઝોડામાં સંદેશા વ્યવહાર માટે ટીમ તૈયાર, રાજકોટ, જામનગર, કચ્છના વિસ્તારોમાં તૈનાત રહેશે, સંદેશા વ્યવહાર અટકી ના જાય તે માટે હેમ રેડિયોનો ઉપયોગ થાય, ઇલેક્ટ્રિક સિટી ફેલ થતા હેમ રેડિયો બની શકે આશીર્વાદ રૂપ, સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે હેમ રેડિયો કંટ્રોલરૂમ, FM રેડિયો સ્ટેશન સિંગલ સાઈડ સંદેશાઓ મોકલી શકે

Breaking News