Not Set/ ગાંધીનગરના દહેગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

રાજયમાં મેઘરાજાએ ફરી એક વખત માજા મુકી છે ત્યારે ગાંધીનગરના દહેગામમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે ,, વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ સ્થાનિકોને ઉકળાટથી રાહત મળી હતી… જો કે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે..

Gujarat