Gujarat/ ગાંધીનગરમાં કલોલમાં તસ્કરો બન્યા બેફામ , સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરે ચોરી , 2 લાખ રોકડ સહિત સોના ચાંદીના દાગીના સાથે 3 નંગ LED ની ચોરી , કલોલ સીટી પોલીસ હાલ ઘટનાસ્થળે તપાસ ચાલુ કરી, ઘરમાં ચોરી મુદ્દે ધારાસભ્ય બળદેવ ઠાકોરનું નિવેદન , મારા ઘરે બીજી વાર ચોરી થઈ, હજુ પણ ચોર પકડાયા નથી

Breaking News