Gujarat/ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઇ, CM રૂપાણીની અધ્યક્ષતામાં આયોજન, વાવાઝોડાથી નુકસાન બાદ ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા, કૃષિ ક્ષેત્રે થયેલા નુકસાન અંગે વળતર મુદ્દે થશે ચર્ચા , ધો.12 ની પરીક્ષાના આયોજન સંદર્ભે થશે ચર્ચા, મ્યુકોરમાયકોસીસના વધી રહેલા કેસ મુદ્દે થશે ચર્ચા

Breaking News