Gujarat/ ગાંધીનગરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ તંત્ર સજ્જ, મહાત્મા મંદિરમાં 850 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ, 850 બેડમાંથી 225 આઈસીયુ બેડ તૈયાર કરાયા, મહાત્મા મંદિર ખાતે ઓક્સિજન પ્લાન્ટ પણ કરાયો તૈયાર, એક્ઝિબિશન હોલ 1 અને 2માં કોવિડ હોસ્પિટલ તૈયાર

Breaking News