Gujarat/
ગાંધીનગરમાં ટીચર્સ ડેની ઉજવણી, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉજવણી, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અપાશે પારિતોષિક, મુખ્યમંત્રી સહિત શિક્ષણ મંત્રી પણ રહેશે ઉપસ્થિત
