સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે સાંજે હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટે ખાતે પહોંચશે સયાજી હોસ્પિ. MRI મશીનનું કરશે લોકાર્પણ સયાજીરાવ નગરગૃહમાં કાર્યક્રમમાં આપશે હાજરી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરશે કેયુર રોકડીયાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
