ગુજરાત ભાજપ/ ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની આજે બેઠક, કમલમ ખાતે ભાજપના વિજયી ધારાસભ્યોની બેઠક, મુખ્યમંત્રીનાં નામ પર લાગશે મહોર, 156 ભાજપના ઉમેદવારો લેશે બેઠકમાં ભાગ, સીએમ પદ માટે આ બેઠકમાં લેવાશે નિર્ણય, 12મી ડિસેમ્બરે યોજાશે શપથ સમારોહ

Breaking News