કેબિનેટ બેઠક/ ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક બુધવારના બદલે આજે મળશે કેબિનેટ બેઠક વાવાઝોડાના બાદની પરિસ્થિતિ પર કરાશે ચર્ચા સ્થળાંતરિતોને કેશડોલ ચુકવવા મુદ્દે થશે ચર્ચા રથયાત્રા, યોગ દિવસની તૈયારીઓની કરાશે સમીક્ષા વાવાઝોડાના કારણે ગત બુધવારે નહોતી મળી કેબિનેટ

Breaking News