ડેરી કોન્ફરન્સ/ ગાંધીનગરમાં 49મી ડેરી કોન્ફરન્સનું ઉદઘાટન કેન્દ્રીય ડેરી પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કર્યું ઉદઘાટન હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર આયોજન ડેરીમાં ભારતનો 10 અબજ ડોલરનો ડેરી ઉદ્યોગ 27 વર્ષ બાદ આયોજન કરાયું ગુજરાતમાં 16 થી 18 માર્ચ સુધી ચાલશે ડેરી કોન્ફરન્સ રાજયમાં 1996 વર્ષમાં યોજાઈ હતી ડેરી કોન્ફરન્સ

Breaking News