Gujarat/ ગાંધીનગરમાં CMનાં નિવાસસ્થાને મહત્વની બેઠક, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં હાજર, ધોરણ-6 થી 8નાં વર્ગો શરૂ કરવા ચર્ચાની સંભાવના, બેઠકમાં શિક્ષણ વિભાગનાં મહત્વનાં મુદ્દા પર ચર્ચા, પાંચમી સપ્ટેમ્બરે PM મોદીનાં સંભવિત ગુજ.પ્રવાસ મુદ્દે ચર્ચા

Breaking News