કેબિનેટ બેઠક/
ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા, નવી શિક્ષણ નીતિના અમલને લઇ થશે ચર્ચા, જી-20ની બેઠકને લઇને પણ થઇ શકે છે ચર્ચા, જંત્રીમાં સુધારણા અંગે થઇ શકે છે ચર્ચા
