Gujarat/ ગાંધીનગર: આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ છે હડતાળ પર 39 દિવસ થી હડતાળ પર જિલ્લા આરોગ્ય કર્મચારીઓ આક્રમક કાર્યક્રમો આપવાની કરશે શરૂઆત આજે15 સપ્ટે. એ કરશે સચિવાલય ઘેરાવો મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ઉમટ્યા

Breaking News