શિક્ષણ વિભાગની બેઠક/ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક આચાર્ય પસંદગી સમિતિની યોજાઈ બેઠક બેઠકમાં આચાર્યની ભરતી મામલે ચર્ચા આચાર્યની ખાલી જગ્યાઓ માટે ચર્ચા અંદાજીત 5400 શાળાઓમાં આચાર્યની ઘટ

Breaking News