Breaking News/ ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને પરત લવાશે કેન્દ્ર સરકારની મદદથી મોડી રાત્રે મુંબઈ લવાશે ઓપરેશન કાવેરી હેઠળ ગુજરાતીઓને પરત લવાશે મુંબઈ થી પોતાના વતન મોકલવામાં આવશે

Breaking News