Gujarat/ ગાંધીનગર જિલ્લામાં આજથી પાનના ગલ્લા બંધ, ગાંધીનગરના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું , આજથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે પાનના ગલ્લા, પાન પાર્લર પર થતી ભીડના કારણે લેવાયો નિર્ણય, પાનનો ગલ્લો ખુલ્લો રાખનારા સામે થશે કાર્યવાહી

Breaking News