Gandhinagar/
ગાંધીનગર નજીક ડભોડા હનુમાનજી મંદિર બંધ, હનુમાનજીનું મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાના કેસ વધતાં ટ્રસ્ટી મંડળે લીધો નિર્ણય, અનિશ્ચિત મુદ્ત સુધી હનુમાનજી મંદિર રહેશે બંધ , હાલ તમામ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ
