Gujarat/ ગાંધીનગર બાળક તરછોડવાનો કેસ, પોલીસને હાથ લાગ્યા મહત્વના પુરાવા, ટોલ બૂથના CCTVમાં મહત્વના પુરાવા, વડોદરાથી ગાંધીનગર આવતા CCTVમાં કેદ, બાળક સાથે આરોપી પિતા સચિન દેખાયો, બાળકને સીટ બેલ્ટ બાંધ્યો હતો, બાજુની સીટ પર સુવડાવ્યો હતો બાળકને

Breaking News