Gandhinagar/ ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે ઉમેદવારોના નામ કરશે જાહેર, 11 વોર્ડની 44 બેઠકો માટે 18 એપ્રિલે મતદાન, 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે, ગઈકાલે ભાજપે ઉમેદવારના નામ કર્યા જાહેર

Breaking News