Gandhinagar/ ગાંધીનગર મનપાની ચૂંટણીની કવાયત, ભાજપ માટે કપરા ચઢાણ, મનપાની ચૂંટણીને લાગ્યું હતું કોરોના ગ્રહણ, હવે કોરોના કેસ ઘટતાં ચૂંટણી યોજાઇ શકે, ગાંધીનગર મનપામાં કોંગ્રેસ-આપ સક્રિય, શહેર ભાજપમાં પ્રવર્તે છે આંતરકલહ, મનપાની ચૂંટણી માટે રાજકીયપક્ષ સક્રિય, ચૂંટણીપંચના નિર્ણય પર સૌની મીટ

Breaking News