Gujarat/ ગાંધીનગર મનપાની ચૂંટણી હમણાં નહીં,કોરોનાને કારણે પાછી ઠેલાયેલી ચૂંટણીમાં થશે વિલંબ,ઓખા અને થરા નપા ની ચૂંટણી પાછી જશે,તમામ સામાન્ય અને પેટાચૂંટણી યોજાશે એકસાથે,રાજ્યમાં 90થી વધુ બેઠકો પર પેટાચૂંટણી બાકી,ગાંધીનગર મનપા સાથે યોજાશે તમામ પેટા ચૂંટણી,ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી સાથે પડશે જાહેરનામુ,નપાની 44 બેઠકો, જિ.પં.ની 7 બેઠકો પર પેટાચૂંટણી,તા.પં.ની 38, મનપાની 2 બેઠકો પર પેટાચૂંટણી,અમદાવાદ-જૂનાગઢ મનપામાં એક-એક બેઠક પર પેટાચૂંટણી,સભ્યનાં અવસાન,રાજીનામુ કે ગેરલાયક ઠરવાથી ખાલી છે જગ્યા

Breaking News