Not Set/ ગાંધીનગર-રાજકોટમાં આજે કોરોના વેક્સિન ડ્રાય રન ,રાજકોટ શહેરના 5 અર્બન હેલ્થ સેન્ટરમાં ડ્રાય રન, વેક્સિનેશન બાદ લાભાર્થીને ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે, 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં રખાશે, ગઈકાલે હેલ્થવર્કસને ટ્રેનિંગ અપાઈ હતી

Breaking News