Breaking News/ ગાંધીનગર: વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સરકાર ટુંક સમયમાં લેશે વિધાર્થીઓના હિતમાં નિર્ણય વિદ્યાર્થીઓના વિદેશ અભ્યાસ લોન અંગે લેવાશે નિર્ણય હવે 15 લાખની લોન મંજુર થતા જ મળશે એડવાન્સ રકમ લોન મંજુર થતા જ 25ટકા રકમ એડવાન્સ મળશે નાણા વિભાગ સમક્ષ આ અંગે દરખાસ્ત મોકલાઇ ગણતરીના દિવસોમાં જ થશે વિધિવત જાહેરાત

Breaking News