Gujarat/ ગાંધીનગર વિધાનસભા ગૃહનો આજે 5મો દિવસ, સવારે 10 વાગ્યે શરૂ થશે વિધાનસભા ગૃહની બેઠક , પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળમાં થશે ચર્ચા , મહેસુલ, શ્રમ, રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ચર્ચા , પાણી પુરવઠા, પશુપાલન વિભાગના પ્રશ્નો પર ચર્ચા , રાજ્યપાલના સંબોધન પર આજે અંતિમ દિવસની ચર્ચા

Breaking News