Not Set/ ગાંધીનગર/ CM રૂપાણીના કેમેરામેનના ઘરમાં ઘુસ્યા ચોર, 5 લાખ ઉપરનો મુદ્દામાલ ચોરી

  રાજ્યમાં ચોરી અને અપ્રધિક ઘટનાઓ હવે સામાની બનતી જાય છે. પરંતુ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જાની ને થોડી નવાઈ લાગશે. રાજીના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના કેમેરા મેન ના ઘરે જ હવે ચોરોએ હાથ સાફ કર્યો છે. મુખ્યમંત્રી આવાસ તથા સ્વર્ણિમ સંકુલમાં થતા કાર્યક્રમોમાં વીડિયોગ્રાફી કરતાં માહિતી ખાતાનાં કેમેરામેન ફક્ત એક […]

Uncategorized
f3573853a84b63eff2375bc582fd6f82 ગાંધીનગર/ CM રૂપાણીના કેમેરામેનના ઘરમાં ઘુસ્યા ચોર, 5 લાખ ઉપરનો મુદ્દામાલ ચોરી
 

રાજ્યમાં ચોરી અને અપ્રધિક ઘટનાઓ હવે સામાની બનતી જાય છે. પરંતુ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જાની ને થોડી નવાઈ લાગશે. રાજીના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના કેમેરા મેન ના ઘરે જ હવે ચોરોએ હાથ સાફ કર્યો છે.

મુખ્યમંત્રી આવાસ તથા સ્વર્ણિમ સંકુલમાં થતા કાર્યક્રમોમાં વીડિયોગ્રાફી કરતાં માહિતી ખાતાનાં કેમેરામેન ફક્ત એક રાત માટે અમદાવાદ આવ્યા અને તકનો લાભ ઉઠાવી ને તસ્કરો એમના ઘરેથી કુલ 5 લાખનાં કેમેરા સહિત કુલ 5.88 લાખમાં મુદ્દા માલ ચોરી ગયા હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર સેક્ટર-29 ખાતે રહેતા પરવેઝ કરીમભાઈ લાખવા માહિતી ખાતામાં માર્ચ-2019થી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીડિયોગ્રાફીની ફરજ બજાવી રહ્યાં છે. આની માટે એમને વિભાગ તરફથી વીડિયો કૅમેરા આપવામાં આવ્યો હતો.

શનિ-રવિની કુલ 2 દિવસની રજા હોવાંથી પરવેઝભાઈ શાહઆલમ રહેતાં સસરાનાં નિવાસ્થાને ગયા હતા. રવિવારની મોડી રાત્રે 10.45 વાગ્યે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરનાં દરવાજાનો નકૂચો તૂટેલ સ્તિથીમાં હતો. એમણે અંદર જઈને તપાસ કરતાં કૅમેરા, એની સાથેનો સામાન, સોના-ચાંદીના દાગીના, લેપટોપ સહિત કુલ 5.88 લાખની ચોરી થઈ હતી.

કેમેરા સહિત કઈ-કઈ વસ્તુઓની ચોરી થઈ :

SONI PWX Z280 મોડલનો વીડિયો કૅમેરા, કુલ 3 નંગ બેટરી, 128 GBનાં કુલ 2 મેમરી કાર્ડએડોપ્ટર, કાર્ડ રીડર, બેટરી ચાર્જર, મેમરી કાર્ડ, કુલ 5 લાખની કૅમેરા બેગ, કુલ 60,000નું સોનાનું ડોકિયું, કુલ 20,000ની સોનાની ચેન, HPનું જુનું લેપટોપ (કુલ 3,000 કિમત), રોકડ રકમ કુલ 5,000.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.