Breaking News/ ગાંધીનગર RTO માં લાઇસન્સ બનાવવાનું કૌભાંડ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે 20 એજન્ટોની કરી અટકાયત, અટકાયતમાં લીધે તમામ એજન્ટોની પૂછપરછ શરુ, ટેસ્ટ ડ્રાઈવ વગર કાઢવામાં આવ્યા 500 જેટલા લાઇસન્સ, ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ 5 એજન્ટોની કરી હતી ધરપકડ, સમગ્ર કૌભાંડમાં RTO અધિકારીની પણ સંડોવણીની આશંકા  

Breaking News
Mantavya Breaking News 2 ગાંધીનગર RTO માં લાઇસન્સ બનાવવાનું કૌભાંડ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે 20 એજન્ટોની કરી અટકાયત, અટકાયતમાં લીધે તમામ એજન્ટોની પૂછપરછ શરુ, ટેસ્ટ ડ્રાઈવ વગર કાઢવામાં આવ્યા 500 જેટલા લાઇસન્સ, ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ 5 એજન્ટોની કરી હતી ધરપકડ, સમગ્ર કૌભાંડમાં RTO અધિકારીની પણ સંડોવણીની આશંકા