દારૂની રેલમછેલ/ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ રાજકોટઃ શહેરના લગ્નમાં દારૂ પીરસાયો ! જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા પડ્યા નજરે દારૂ પીને ડાન્સ કરતા વિડીયો સો.મિડીયામાં વાયરલ કથિત દારૂ પાર્ટીના વિડીયો મુદ્દ પોલીસે હાથ ધરી તપાસ એક વિડીયોમાં વરરાજાને આપવામાં આવી બંદૂક પોલીસ ચોપડે ચડેલ શખ્સ પણ દેખાયો હોવાની ચર્ચા ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા મંતવ્ય ન્યૂઝ વિડીયોની નથી કરતુ પુષ્ટિ

Breaking News