Not Set/ ગિલ બ્રિટનની પહેલી મહિલા સાંસદ બની ભારતીય મૂળની પ્રીતી કૌર

બ્રિટનમાં શુક્રાવારના રોજ યોજાયેલી મતગણતરીમાં ભારતીય મુળની પ્રીત કૌર ગિલ પહેલી મહિલી સાંસદ બની છે. લેબર પાર્ટીની ઉમેદ્વારા પ્રીત કૌરે એગ્બેસ્ટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદ્વારના હરાવ્યા છે. જીત બાદ પ્રીતએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તેના પર વિશ્વાર મુકવા બદલ આભાર. તેણે કહ્યું કે તે સખત પરિશ્રમ કરી લોકોની સાથે જોડાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે […]

Uncategorized

બ્રિટનમાં શુક્રાવારના રોજ યોજાયેલી મતગણતરીમાં ભારતીય મુળની પ્રીત કૌર ગિલ પહેલી મહિલી સાંસદ બની છે. લેબર પાર્ટીની ઉમેદ્વારા પ્રીત કૌરે એગ્બેસ્ટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદ્વારના હરાવ્યા છે.

જીત બાદ પ્રીતએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તેના પર વિશ્વાર મુકવા બદલ આભાર. તેણે કહ્યું કે તે સખત પરિશ્રમ કરી લોકોની સાથે જોડાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે પ્રીત કૌર ગિલનો એગ્બેસ્ટનમાં જન્મી છે. આ સાથે જ તે અત્યાર સુઘી સેન્ડવેલમાં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ફરજ બજવી રહી હતી.