Gujarat/ ગીરસોમનાથના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ , વેરાવળ સહિત આસપાસના પંથકમાં વરસાદ , સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં ભરાયા પાણી, દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા હેરાનગતિ , વેરાવળ ગામ નજીક નૂડારી ગામ જળબંબાકાર , પ્રથમ વરસાદમાં જ ચારેકોર પાણી જ પાણી

Breaking News