ગુજરાત/ ગીર સોમનાથઃ ધાવાગીરમાં બાળકીની હત્યાનો મામલો ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો બાળકીના પિતા અને મોટા બાપુએ કરી હતી હત્યા ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ તાંત્રિક વિધિ કરી અમનુષી અત્યાચારની હકીકતો સામે આવી ધૈર્યાને 2 કલાક આગ પાસે ઉભી રાખી હતી

Breaking News