Not Set/ ગીર સોમનાથ એક અને રાજકોટમાં બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.  ત્યારે ગીર સોમનાથ અને રાજકોટમાં કોરોના પોઝિટીવના નવા વધુ કેસ સામે આવ્યા છે. ગીર સોમનાના વેરાવળમાં 40 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથમાં કોરોના પોઝિટીવની સંખ્યા 54 પર પહોંચી ગઈ છે. જો રાજકોટની વાત […]

Gujarat Rajkot

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.  ત્યારે ગીર સોમનાથ અને રાજકોટમાં કોરોના પોઝિટીવના નવા વધુ કેસ સામે આવ્યા છે. ગીર સોમનાના વેરાવળમાં 40 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સાથે ગીર સોમનાથમાં કોરોના પોઝિટીવની સંખ્યા 54 પર પહોંચી ગઈ છે.

જો રાજકોટની વાત કરવામાં આવે તો અહીં કોરોનાના વધુ બે કેસ પોઝિટીવ આવ્યા છે. હનુમાનમઢી ચોક અને ધરમનગરમાં બે કેસ નોંધાયા છે. હાલ આ બન્ને દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.