Not Set/ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 4 દિવસમાં નોંધાયા આટલા પોઝિટિવ કેસ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ લાગ્યું છે. સતત બે મહિના સુધી સમગ્ર ઉદ્યોગ લોકડાઉનમાં રહ્યા બાદ અનલોક-1 આવ્યું અને ધંધા ઉદ્યોગો ધમધમતા થયા છે. પરંતુ ચાર જ દિવસમાં 82 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ઉદ્યોગ ધંધા ફરીથી બંધ કરવાની નોબત આવી છે. કારીગરોમાં ફફડાટ છે તો કારખાના માલિકોમાં પણ કોરોનાનો ડર છે. […]

Gujarat Surat

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેમ લાગ્યું છે. સતત બે મહિના સુધી સમગ્ર ઉદ્યોગ લોકડાઉનમાં રહ્યા બાદ અનલોક-1 આવ્યું અને ધંધા ઉદ્યોગો ધમધમતા થયા છે. પરંતુ ચાર જ દિવસમાં 82 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ઉદ્યોગ ધંધા ફરીથી બંધ કરવાની નોબત આવી છે.

કારીગરોમાં ફફડાટ છે તો કારખાના માલિકોમાં પણ કોરોનાનો ડર છે. જો કે આ સમસ્યા સામે કેવી રીતે લડી શકાય અને સાવચેતીના કેવા પગલા લઇ શકાય તે માટે ટેકસટાઇલ ઉદ્યોગકારો અને મહાનગર પાલિકાના અધિકારીઓની બેઠક મળશે.. બેઠકમાં કમિશનર દ્વારા જરૂરી સુચના આપી ચોક્કસ રણનીતિ ઘડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.