બુટલેગરો બેફામ/ ગીર સોમનાથ: કોડીનારમાં બુટલેગરો બેફામ બુટલેગરોની ટીમે પોલીસ પર કર્યો હુમલો કોડીનાર PI સહિત 2 કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ ત્રણેય ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડાયા હુમલાખોર બુટલેગરને પકડવાની કાર્યવાહી શરૂ

Breaking News