નવી દિલ્હીઃ ભારતના 68 માં પ્રજાસત્તાક પર્વમાં ગુગલે ડૂડલ બનાવ્યું ભારતના કરોડો લોકોને સમર્પિત 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની સમર્પિત છે. આજના દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. સત્ત ભારતની જનતાના હાથમાં આવી હતી.
પ્રજાસત્તાકની ઉજવણીના ભાગ રૂપે આજના દિવસે ભારતની ત્રણેય પાંખના સૈનિકો દ્વારા પોતાની તાકાતનો પરિચય કરાવવામાં આવે છે. ત્રણયે પાંખાનો જવાનો પરેડ કરીને સૈનાના બંધારણીય વડા પરાષ્ટ્રપતિને સલામી આપે છે.
