Gujarat/ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં થશે એન્ટ્રી કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા એ આપ્યા સંકેત તમારી આતુરતાનો જલ્દી આવસે અંત : મોઢવાડીયા હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં : મોઢવાડીયા પ્રદેશના નેતાઓની લાગણી કે બાપુ કોંગ્રેસમાં જોડાય

Breaking News