Gujarat/ ગુજરાતના 161 તાલુકામાં વરસાદ , આણંદ તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ , વડાલી તાલુકામાં 6 ઇંચ વરસાદ , વડાલીમાં સાંજે 6 થી 8 દરમિયાન 4 ઇંચ વરસાદ , ખંભાળિયા અને ચોર્યાસીમાં 8 અને 5 ઇંચ વરસાદ , ઓલપાડ તાલુકામાં 4 ઇંચ વરસાદ , સુરત સીટી, મહેસાણા, બાવળા, સરસ્વતીમાં સાડા 3 ઇંચ , જલાલપુર, પેટલાદ, નવસારીમા સાડા 3 ઇંચ વરસાદ , રાધનપુર તાલુકામાં ૩ ઇંચ વરસાદ , 14 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ , 25 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ , 109 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News