Gujarat/ ગુજરાતના 93 તાલુકામાં વરસાદ, આણંદ તાલુકામાં સૌથી વધુ વરસાદ, આણંદ તાલુકામાં 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ, વસો તાલુકામાં પણ અઢી ઇંચ વરસાદ, 6 તાલુકામાં 2 ચી. 2.5 ઇંચ સુધીનો વરસાદ, ઉંઝા-સાણંદ-સોજીત્રા-મહુધા-નડિયાદમાં 2 ઇંચ વરસાદ , સિદ્ધપુર તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ, 9 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 76 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News