શપથવિધિ/ ગુજરાતની કેબિનેટમાં નવા ચેહરાને સ્થાન, પૂર્વ મંત્રીઓને પણ કેબિનેટમાં મળશે સ્થાન, શપથવિધિમાં 15 થી 20 જેટલાં ચહેરાનો થઇ શકે સમાવેશ, ઝોન,વિસ્તાર અને જ્ઞાતિને અપાઈ શકે છે પ્રાધાન્ય, બ્રાહ્મણ,પાટીદાર,કોળી, ચૌધરી,ઠાકોર, આદિવાસી તેમજ દલિત સભ્યોનાં સમાવેશની સંભાવના, ઓબીસી અને પાટીદારોનું વર્ચસ્વ રહે તેવી શકયતા

Breaking News